સામાન્યથી અદભુત તરફ

Student, હૈદરાબાદ

માં BITSAT સ્કોર માં 84.0% નો વધારો થયો છે.

arrow_up
Student, ઇટાવા

માં JEE Advanced સ્કોર માં 56.8% નો વધારો થયો છે.

arrow_up
Ayush Soni

આયુષ સોની

છિદવાડા | JEE મેઈન

નાનપણમાં, હું હંમેશા ભણવા કરતાં કમ્પ્યુટર અને વિડિયો ગેમ્સ રમવાનું વધુ પસંદ કરતો, કારણ કે ભણવાનું મારા માટે મુશ્કેલ પણ હતું અને આંનદમય પણ ન હતું. મેં શાળામાં ઘણો સંઘર્ષ કર્યો, સાથે જ મારા શિક્ષકો, મિત્રો, અને મારા માતા-પિતાને કોઈ અપેક્ષા ન હતી કે હું ધોરણ 12 અથવા JEE Main પાસ કરીશ. જયારે મને Embibe વિષે ખબર પડી, પ્રેક્ટિસ કરવી એ ગેમ જેવી લાગી, જેણે મને ઘણો જ પ્રભાવિત કર્યો. મેં જેટલી વધુ પ્રેક્ટિસ કરી, હું તેટલા વધુ એમ્બીયમ કમાયો, જેની મદદથી મેં મારા નબળા ટોપિક અને પ્રકરણો પર ધ્યાન આપવા માટે વિશેષ પ્રેક્ટિસ પેક અનલોક કર્યા.મારે Embibe પર અભ્યાસ કરવા માટે કોઈ વધુ મહેનત કે 10 કલાક આપવાની જરૂર પડી નથી. માત્ર 10 દિવસની તૈયારી સાથે મેં JEE મેઈન પાસ કરી, અને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

Student, કારગિલ

માં 11th CBSE સ્કોર માં 28.1% નો વધારો થયો છે.

arrow_up
Student, ભાવનગર

માં Mathematicsમાટે BITSAT સ્કોર માં 73.1% નો વધારો થયો છે.

arrow_up

પછાત વર્ગોને સક્ષમ બનાવવા

Student, કારગિલ

માં 11th CBSE સ્કોર માં 20.0% નો વધારો થયો છે.

arrow_up
Student, સુરત

માં VITEEE સ્કોર માં 29.7% નો વધારો થયો છે.

arrow_up
Tribal Area

પછાત વિસ્તાર

વિકાસ - ઉદયપુર

Embibe નું પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે એવી શ્રેષ્ઠ ટેક્નોલોજી લાવ્યું છે જે પહેલા તેમને મળવી શક્ય ન હતી. વિદ્યાર્થીઓ જે Embibe પર ભણ્યા હતા તેમાંના 48% વિદ્યાર્થીઓએ પહેલી વાર JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી. જે રાષ્ટ્રીય સફળતા દર 5% ની સરખામણીએ અમારા માટે ઘણો જ પ્રભાવશાળી છે. આ સાબિત કરે છે કે જે વસ્તુઓ શહેરોમાં વિદ્યાર્થીઓને મળે છે, તે પછાત વિસ્તારોમાં વિધ્રાથીઓને ઉપલબ્ધ કરાવવામાં આવે, તો તેઓ પણ ભારતની ટોચની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમની ક્ષમતા પ્રમાણે સફળતા મેળવી શકે છે.

Student, હૈદરાબાદ

માં TS EAMCET સ્કોર માં 57.0% નો વધારો થયો છે.

arrow_up
Student, કોઈમ્બતુર

માં Reasoningમાટે Railways સ્કોર માં 49.6% નો વધારો થયો છે.

arrow_up

વિશાળ શૈક્ષણિક સંસ્થાઓને મજબૂત બનાવવી

Student, કોલકાતા

માં JEE Main સ્કોર માં 90.0% નો વધારો થયો છે.

arrow_up
Student, હાજીપુર

માં JEE Advanced સ્કોર માં 75.0% નો વધારો થયો છે.

arrow_up
Priyal Agarwal

પ્રિયલ અગ્રવાલ

Grade 6 | Ajmer

Embibe મારા વ્યક્તિગત શિક્ષક જેવું છે જે મને હમેંશા પ્રેરણા આપે છે. તેની હિન્ટ અને શોર્ટ-કટની મદદથી મારી ગણિતની ગણતરીઓ અને વિજ્ઞાનના કોન્સેપ્ટમાં ગણો બધો સુધાર આવ્યો છે. અહીં હું સારી રીતે ભણતા શીખ્યો, જે એક સારા વિદ્યાર્થી માટે ખુબ જ જરૂરી છે.

Student, વારંગલ

માં JEE Advanced સ્કોર માં 66.7% નો વધારો થયો છે.

arrow_up
Student, પલવાંચા

માં Mathematicsમાટે TS EAMCET સ્કોર માં 19.3% નો વધારો થયો છે.

arrow_up

અમને સફળતાની કેન્દ્રીય સંસ્થા કહી શકો

Student, કારગિલ

માં 11th CBSE સ્કોર માં 18.8% નો વધારો થયો છે.

arrow_up
Student, વડોદરા

માં NEET સ્કોર માં 77.8% નો વધારો થયો છે.

arrow_up
Ankush Sharma

અંકુશ શર્મા

દિલ્હી | SSC CGL | 2016

2016માં, Embibeની મદદથી, મેં SSC CGLની ભરતી પરીક્ષા પાસ કરી હતી. મારી તૈયારી દરમિયાન, મને ઘણી વાર પોતાના પર શંકા થતી, પરંતુ વારંવારની પ્રેક્ટિસ અને મોક ટેસ્ટની મદદથી મારો આત્મવિશ્વાસ વધ્યો, જેણે મને મારા CBI ઓફિસરના ધ્યેય સુધી પહોંચાડવામાં એક અગત્યનો ભાગ ભજવ્યો.

Student, કારગિલ

માં 11th CBSE સ્કોર માં 18.9% નો વધારો થયો છે.

arrow_up
Student, વિશાખાપટ્ટનમ

માં Quantitative Aptitudeમાટે SSC સ્કોર માં 42.1% નો વધારો થયો છે.

arrow_up

સારા માટે EMBIBE

Student, સૂર્યપેટ

માં TS EAMCET સ્કોર માં 51.9% નો વધારો થયો છે.

arrow_up
Student, નાસિક

માં VITEEE સ્કોર માં 32.2% નો વધારો થયો છે.

arrow_up
Mr.Shishir Kumar Shahi

Mr. શિશિર કુમાર શાહી

Director, CSRL Super 30 | All India | 2019

Embibe નો મોંટામાં મોટો ફાયદો એ છે કે તેની ટેક્નોલોજી વિદ્યાર્થીને તેની કુશળતા સાથે તેની તૈયારીનું સ્તર અને તેઓ વધુ સારી રીતે તૈયારી કેવી રીતે કરી શકે તે સમજવામાં મદદ કરે છે. આ પ્રકારનો ફીડબેક રૂઢિચુસ્ત ટેસ્ટ પદ્ધતિ દ્વારા શક્ય નથી. અમારા ઘણા વિદ્યાર્થીઓએ નિયમિત આ પ્લેટફોર્મ પર ભણીને આત્મવિશ્વાસ મેળવ્યો છે, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ જે દેશના દૂર દૂરના ભાગમાં રહે છે.

Student, વિશાખાપટ્ટનમ

માં BITSAT સ્કોર માં 55.6% નો વધારો થયો છે.

arrow_up
Student, કરીમનગર

માં Mathematicsમાટે TS EAMCET સ્કોર માં 26.2% નો વધારો થયો છે.

arrow_up

ઉતમ શૈક્ષણિક પરિણામો સાથે રાષ્ટ્રને સશક્ત બનાવવું

Student, કારગિલ

માં 12th CBSE સ્કોર માં 78.8% નો વધારો થયો છે.

arrow_up
Student, ઝહિરાબાદ

માં TS EAMCET સ્કોર માં 39.1% નો વધારો થયો છે.

arrow_up
img

આંધ્રપ્રદેશ

Embibe સાથે આંધ્ર પ્રદેશ સરકારની ભાગીદારીના પરિણામે પ્રકાશમ જિલ્લાના દૂરના વિસ્તારોમાં આવેલી 20 સરકારી શાળાઓમાં 2,000 વિદ્યાર્થીઓના ભણતરના પરિણામોમાં ઝડપી સુધારો થયો છે. Embibeની 'વ્યક્તિગત અનુકૂલનશીલ લર્નિંગ' એ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મૂળભૂત વિભાવનાઓમાં નિપુણતા મેળવવા માટે શીખવાની અંતરને ઓળખવામાં અને તેને દૂર કરવામાં મદદ કરી, પરિણામે 58% સુધીનો સુધારો થયો. અમે ઓળખી કાઢવામાં આવેલા ઓછા પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ માટે માત્ર 4 મહિનામાં 200% સુધીના સ્કોરમાં સુધારો જોયો છે.

Student, ચેન્નાઈ

માં JEE Advanced સ્કોર માં 70.1% નો વધારો થયો છે.

arrow_up
Student, જમશેદપુર

માં Mathematicsમાટે JEE Advanced સ્કોર માં 43.0% નો વધારો થયો છે.

arrow_up

શૈક્ષણિક આગેવાનોને સાથ આપવો

Student, લેહ

માં 12th CBSE સ્કોર માં 77.5% નો વધારો થયો છે.

arrow_up
Student, સંગારેડ્ડી

માં TS EAMCET સ્કોર માં 30.8% નો વધારો થયો છે.

arrow_up
Mr.J C Chaudhry

Mr. J C ચૌધરી

CMD | Aakash Institute | 2019

Aakash માં, અમે અમારા બાળકોના કન્ટેન્ટને પોષિત કરીને અને તેમણે મેળવેલા શિક્ષણનું વિગતવાર પરિણામ આપીને વધુ સારું કરવા સક્ષમ બનાવીયે છીએ. જયારે અમે અમારા CBT પરીક્ષણ પ્લેટફોર્મ માટે Embibe સાથે ભાગીદારી કરી, ત્યારે તેમણે અમારા વારસાનો આદર કર્યો અને સફળતાનાં સમાન ધ્યેય માટે અમારી ટીમ સાથે કામ કર્યું. Embibe એ વિદ્યાર્થીઓને તેમના છેલ્લા ટેસ્ટના પ્રયાસનું જરૂરી ગુણાત્મક મૂલ્યાંકન આપ્યું, સાથે જ પ્લેટફોર્મ પર તે પણ જણાવાયું કે તેઓ પરીક્ષાના સમયે તેમના મજબૂત ભાગ ત્વરિત જવાબ આપવા માટે કેવી રીતે વધુ મજબૂત કરી શકે.

Student, કારગિલ

માં 11th CBSE સ્કોર માં 17.2% નો વધારો થયો છે.

arrow_up
Student, નાસિક

માં Chemistryમાટે JEE Advanced સ્કોર માં 35.4% નો વધારો થયો છે.

arrow_up

શિક્ષણમાં શ્રેષ્ઠ મગજને પ્રોત્સાહન આપવું

Student, લેહ

માં 11th CBSE સ્કોર માં 22.3% નો વધારો થયો છે.

arrow_up
Student, તિરુવનંતપુરમ

માં BITSAT સ્કોર માં 46.7% નો વધારો થયો છે.

arrow_up
Prof. PC Thomas

Prof. PC થોમસ

વર્ગો | કેરળ | 2019

Embibe નો વપરાશ એ વિદ્યાર્થી અને શિક્ષક બન્ને માટે ખુબ જ અસરકારક રહ્યો છે. વિદ્યાર્થીઓને સચોટ ફીડબેક મળે છે અને અમે તે પણ નોંધ્યું છે કે અમારા પાસ થયેલા વિદ્યાર્થીઓ માંથી 54% એ 90+ પેર્સેન્ટાઈલ મેળવ્યા છે જે ખુબ જ પ્રભાવશાળી પરિણામ છે. Embibe નું પરમ અને સક્ષમ ફીચર શિક્ષકોને તેમના બનાવેલા પ્રશ્નો અપલોડ કરવા અને તેમની સગવડ મુજબ ટેસ્ટ લેવામાં મદદ કરે છે જેથી તે તેમનો કિંમતી સમય બચાવી શકે, અને તે સમયમાં તે વર્ગમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં વિતાવી શકે.

Student, પટના

માં NEET સ્કોર માં 71.9% નો વધારો થયો છે.

arrow_up
Student, જયપુર

માં General Awarenessમાટે Defence સ્કોર માં 50.2% નો વધારો થયો છે.

arrow_up

શ્રેષ્ઠ પણ સારા બની શકે છે

Student, સરસિલા

માં TS EAMCET સ્કોર માં 71.2% નો વધારો થયો છે.

arrow_up
Student, કારગિલ

માં 12th CBSE સ્કોર માં 53.8% નો વધારો થયો છે.

arrow_up
student image
Student, અમરાવતી

માં NEET સ્કોર માં 75.0% નો વધારો થયો છે.

arrow_up
Student, વડોદરા

માં General Awarenessમાટે IBPS PO Mains સ્કોર માં 58.0% નો વધારો થયો છે.

arrow_up