તમારા બધા પ્રશ્નોના જવાબ અપાયા

Embibe ની સ્થાપના 2012 માં કરવામાં આવી હતી, જેનો હેતુ શિક્ષણને ખરેખર વ્યક્તિગત અને લોકશાહીકૃત બનાવવાના હેતુ સાથે કરવામાં આવ્યો હતો. અમારું માનવું છે કે કોઈ બે વિદ્યાર્થીઓ સમાન નથી. તો પછી તેમની શીખવાની રીતો એકસરખી કેવી રીતે હોઈ શકે? તેથી અમે અત્યાર સુધીમાં શોધાયેલ સૌથી શક્તિશાળી શિક્ષણ પ્લેટફોર્મનું નિર્માણ કર્યું છે. દરેક બાળક માટે શિક્ષણને ખરેખર વ્યક્તિગત બનાવવા માટે Embibe AI અને ડેટા સાયન્સનો લાભ લે છે. Embibe પર, તમારા બાળક માટે વિશ્વસ્તરીય લર્નિંગ મટીરીયલ ઉપલ્બધ છે જે તેમના અભ્યાસક્રમ સાથે જોડાયેલ હોય છે. તેઓ 45,000+ કોન્સેપ્ટથી ભરપૂર અને આકર્ષક વિડિઓ મટીરીયલ શોધશે જે ગુજરાત બોર્ડ, ICSE અને વિવિધ રાજ્યના શિક્ષણ બોર્ડની શાળાઓ માટેના સમગ્ર અભ્યાસક્રમને આવરી લે છે. શાળાકીય શિક્ષણ ઉપરાંત, તેઓ એન્જિનિયરિંગ, મેડિકલ, બેંકિંગ, શિક્ષણ, વીમા સહિત વિવિધ ક્ષેત્રોની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે છે.

Embibe જે કરે છે તે બધું માહિતીનાં આધારે કરે છે. તેથી જ્યારે અમે કહીએ છીએ કે અમે તમારા બાળકને તેમનું પ્રદર્શન સુધારવામાં મદદ કરી શકીએ છીએ, તો અમે ખરેખર કરીએ છીએ! અમે સૌ પ્રથમ તમારા બાળકના નોલેજ સ્તરનું વિશ્લેષણ કરીએ છીએ અને તેમના મજબૂત અને નબળા વિષયોને ઓળખીએ છીએ. આ વિશ્લેષણના આધારે, અમે લર્નિંગ મટીરીયલ સુચવીએ છીએ જે તમારા બાળકને નોલેજ ગેપને સુધારવામાં મદદ કરશે જે માત્ર વર્તમાન ધોરણ સાથે સંબંધિત નથી પણ ભૂતકાળના ધોરણના જે વિષયોમાં તેઓ નબળાં હતા તેના પર પણ ધ્યાન દોરવામાં આવે છે. આ લર્નિંગ મટીરીયલ ખુબ જ આકર્ષક રીતે આપવામાં આવે છે જે તેમને કેન્દ્રિત રાખે છે અને કોન્સેપ્ટને વધુ સારી રીતે સમજવામાં તેમની મદદ કરે છે. પછી અમારી વિશેષતા અનુકૂલનશીલ પ્રેક્ટિસ આવે છે. અમારા AI એન્જિન દ્વારા સંચાલિત, પ્રેક્ટિસ પ્રશ્નો તમારા બાળકના સ્તરને અનુરૂપ બને છે જેથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય. અને સમગ્ર માર્ગમાં, અમે હિન્ટ અને સૂચનો સાથે તેમને સાચા જવાબો માટે માર્ગદર્શન આપવામાં મદદ કરીએ છીએ. પ્રેક્ટિસ સેશનના અંતે, અમે માત્ર સાચા અને ખોટા કોન્સેપ્ટ પર જ નહીં, પણ તમારા બાળકે જે રીતે પ્રશ્નોનો પ્રયાસ કર્યો છે તેના પર પણ અમે વિગતવાર ફીડબેક આપીએ છીએ. શું તેઓએ પ્રશ્ન પર ઘણો સમય પસાર કર્યો? શું તેઓએ બેદરકાર ભૂલો કરી? શું તેઓ વધારે પડતા આત્મવિશ્વાસ ધરાવતા હતા? આ વ્યક્તિગત ફીડબેક તમારા બાળકને તેમની પરીક્ષા માટે કેટલા તૈયાર છે તે સમજવામાં મદદ કરશે. જ્યારે તમારું બાળક ટેસ્ટ આપવા માટે તૈયાર હોય, ત્યારે અમે ટેસ્ટ પુરી પાડીએ છીએ જે વાસ્તવિક પરીક્ષાઓના મુશ્કેલીના સ્તર સાથે જોડાયેલ હોય છે. પાછલા વર્ષોની પરીક્ષાના પ્રશ્નપત્રોમાંથી અથવા અમારી પરીક્ષાઓમાંથી એક પસંદ જે પરીક્ષાના ગુણવત્તા સ્કોરને પ્રકાશિત કરે છે જે બતાવે છે કે તે પરીક્ષા વાસ્તવિક પરીક્ષાઓના મુશ્કેલી સ્તરની કેટલી નજીક છે. ટેસ્ટ વિભાગ તમને મનપસંદ ટેસ્ટ લેવાની પણ પરવાનગી આપે છે જ્યાં તમારું બાળક તેમની પસંદગીના આધારે એક અથવા ધણા વિષય/વિષયોને સમાવતી તેમની પોતાની ટેસ્ટ બનાવી શકે છે. એકવાર ટેસ્ટ પૂર્ણ કર્યા પછી, વ્યક્તિગત ફિડબેક વિશ્લેષણ તેમની નબળાઈઓ અને ક્ષમતાઓ પર વ્યાપક સમજ પુરી પાડે છે.

Embibe તમને તમારા બાળકમાં રહેલા વિદ્યાર્થીને શોધવામાં મદદ કરે છે. અમે જાણીએ છીએ કે જ્યારે તેમના બાળકની શીખવાની યાત્રાની વાત આવે છે ત્યારે માતાપિતા ઘણીવાર અસહાયતા અનુભવી શકે છે અને બાળકો દ્વારા સતત દખલગીરી હંમેશા આવકાર્ય નથી. Embibe સાથે, તમે હવે માતાપિતા માટેના Embibe એપ્લિકેશન દ્વારા તમારું બાળક જે શીખે છે તેના પર ધ્યાન રાખી શકો છો. તમે તેમની શીખવાની પ્રગતિના વાસ્તવિક સમયના અપડેટ મેળવો છો જેથી તમે તેમના અભ્યાસક્રમ પૂર્ણ થયાનો ટ્રેક રાખી શકો. તમે પૂર્વ-નિર્ધારિત પાઠ યોજનાઓમાંથી પસંદ કરીને અથવા તેમના માટે તમારા પોતાના પાઠ બનાવીને તેમના જ્ઞાનમાં સુધારો કરવા અને ટેસ્ટ લઇને સામેલ થઈ શકો છો. વ્યક્તિગત ફિડબેકથી તમે તેમની મજબૂતાઈ અને નબળાઈઓ જોઈ શકો છો અને તે મુજબ રિવિઝન માટે યોજનાઓ બનાવી શકો છો. અને વધુમાં એ છે કે તમારા બાળકને ધ્યાન કેન્દ્રિત કરવામાં તમારી મદદ કરવા માટે અમારી પાસે એક સરસ રીત છે. તમારા દ્વારા તેમને સોંપેલ કાર્યો પૂર્ણ કરે જેના આધારે તમારા બાળકની મનપસંદ પ્રવૃત્તિઓના કસ્ટમાઇઝ કરેલ ઇનામોને અનલોક કરો . તે મૂવી નાઇટ, પિઝા નાઇટ અથવા તેમના મનપસંદ મ્યુઝિયમનો પ્રવાસ પણ હોઈ શકે છે. Embibe સાથે, તમે એવા શિક્ષક બનો છો જે તમે ક્યારેય વિચાર્યું ન હતું કે તમે બની શકો છો.

એકવાર માટે, તમે માતા-પિતા તરીકે માતાપિતા-શિક્ષક મીટિંગમાં વાતચીત પર નિયંત્રણ મેળવી શકો છો. Embibe ના વિગતવાર વિશ્લેષણ અને વ્યક્તિગત ફિડબેક સાથે, તમે તમારા બાળકની પ્રગતિ અને અભ્યાસ યોજનાની અર્થપૂર્ણ ચર્ચા કરવાની સ્થિતિમાં હશો. તમારા બાળકના જ્ઞાન સ્તરો વિશે ડેટા સમર્થિત આંતરદૃષ્ટિ સાથે શિક્ષકો સાથે જોડાઓ. પાઠ યોજનાઓ અને નબળા વિષયોની ચર્ચા કરો જેમાં તેમને પ્રેક્ટિસની જરૂર છે. તેઓ કેવું પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને ક્યાં વધુ ધ્યાન આપવાની જરૂર છે તે અંગે શિક્ષકો સાથે જોડાઓ. છેવટે, તમારા શિક્ષણ પર કરેલ રોકાણ પરના વળતરને ખરેખર માપવાની તમારા માટેની એક રીત.

શરૂ કરવા માટે
આનાથી વધુ સારો સમય કોઈ નથી
અત્યારે જ એપ ડાઉનલોડ કરો

Poster img

પેરન્ટ એપ