સામાન્યથી અદભુત તરફ

Student, મિર્યાલાગુડા

માં TS EAMCET સ્કોર માં 71.2% નો વધારો થયો છે.

arrow_up
Student, પલવાંચા

માં TS EAMCET સ્કોર માં 30.8% નો વધારો થયો છે.

arrow_up
Ayush Soni

આયુષ સોની

છિદવાડા | JEE મેઈન

નાનપણમાં, હું હંમેશા ભણવા કરતાં કમ્પ્યુટર અને વિડિયો ગેમ્સ રમવાનું વધુ પસંદ કરતો, કારણ કે ભણવાનું મારા માટે મુશ્કેલ પણ હતું અને આંનદમય પણ ન હતું. મેં શાળામાં ઘણો સંઘર્ષ કર્યો, સાથે જ મારા શિક્ષકો, મિત્રો, અને મારા માતા-પિતાને કોઈ અપેક્ષા ન હતી કે હું ધોરણ 12 અથવા JEE Main પાસ કરીશ. જયારે મને Embibe વિષે ખબર પડી, પ્રેક્ટિસ કરવી એ ગેમ જેવી લાગી, જેણે મને ઘણો જ પ્રભાવિત કર્યો. મેં જેટલી વધુ પ્રેક્ટિસ કરી, હું તેટલા વધુ એમ્બીયમ કમાયો, જેની મદદથી મેં મારા નબળા ટોપિક અને પ્રકરણો પર ધ્યાન આપવા માટે વિશેષ પ્રેક્ટિસ પેક અનલોક કર્યા.મારે Embibe પર અભ્યાસ કરવા માટે કોઈ વધુ મહેનત કે 10 કલાક આપવાની જરૂર પડી નથી. માત્ર 10 દિવસની તૈયારી સાથે મેં JEE મેઈન પાસ કરી, અને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

Student, અલીગઢ

માં VITEEE સ્કોર માં 44.5% નો વધારો થયો છે.

arrow_up
Student, કુર્નૂલ

માં Chemistryમાટે NEET સ્કોર માં 44.5% નો વધારો થયો છે.

arrow_up

પછાત વર્ગોને સક્ષમ બનાવવા

Student, દિલ્હી

માં JEE Advanced સ્કોર માં 65.5% નો વધારો થયો છે.

arrow_up
Student, કારગિલ

માં 12th CBSE સ્કોર માં 55.0% નો વધારો થયો છે.

arrow_up
Tribal Area

પછાત વિસ્તાર

વિકાસ - ઉદયપુર

Embibe નું પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે એવી શ્રેષ્ઠ ટેક્નોલોજી લાવ્યું છે જે પહેલા તેમને મળવી શક્ય ન હતી. વિદ્યાર્થીઓ જે Embibe પર ભણ્યા હતા તેમાંના 48% વિદ્યાર્થીઓએ પહેલી વાર JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી. જે રાષ્ટ્રીય સફળતા દર 5% ની સરખામણીએ અમારા માટે ઘણો જ પ્રભાવશાળી છે. આ સાબિત કરે છે કે જે વસ્તુઓ શહેરોમાં વિદ્યાર્થીઓને મળે છે, તે પછાત વિસ્તારોમાં વિધ્રાથીઓને ઉપલબ્ધ કરાવવામાં આવે, તો તેઓ પણ ભારતની ટોચની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમની ક્ષમતા પ્રમાણે સફળતા મેળવી શકે છે.

Student, કારગિલ

માં 11th CBSE સ્કોર માં 12.8% નો વધારો થયો છે.

arrow_up
Student, ગુંટુર

માં Chemistryમાટે JEE Advanced સ્કોર માં 34.0% નો વધારો થયો છે.

arrow_up

વિશાળ શૈક્ષણિક સંસ્થાઓને મજબૂત બનાવવી

Student, જમ્મુ

માં JEE Main સ્કોર માં 86.7% નો વધારો થયો છે.

arrow_up
Student, ધનબાદ

માં JEE Main સ્કોર માં 75.0% નો વધારો થયો છે.

arrow_up
Priyal Agarwal

પ્રિયલ અગ્રવાલ

Grade 6 | Ajmer

Embibe મારા વ્યક્તિગત શિક્ષક જેવું છે જે મને હમેંશા પ્રેરણા આપે છે. તેની હિન્ટ અને શોર્ટ-કટની મદદથી મારી ગણિતની ગણતરીઓ અને વિજ્ઞાનના કોન્સેપ્ટમાં ગણો બધો સુધાર આવ્યો છે. અહીં હું સારી રીતે ભણતા શીખ્યો, જે એક સારા વિદ્યાર્થી માટે ખુબ જ જરૂરી છે.

Student, કારગિલ

માં 12th CBSE સ્કોર માં 72.1% નો વધારો થયો છે.

arrow_up
Student, પટના

માં Quantitative Aptitudeમાટે IBPS RRB Officer Scale-I Prelims સ્કોર માં 50.2% નો વધારો થયો છે.

arrow_up

અમને સફળતાની કેન્દ્રીય સંસ્થા કહી શકો

Student, લેહ

માં 11th CBSE સ્કોર માં 38.3% નો વધારો થયો છે.

arrow_up
Student, લેહ

માં 12th CBSE સ્કોર માં 57.5% નો વધારો થયો છે.

arrow_up
Ankush Sharma

અંકુશ શર્મા

દિલ્હી | SSC CGL | 2016

2016માં, Embibeની મદદથી, મેં SSC CGLની ભરતી પરીક્ષા પાસ કરી હતી. મારી તૈયારી દરમિયાન, મને ઘણી વાર પોતાના પર શંકા થતી, પરંતુ વારંવારની પ્રેક્ટિસ અને મોક ટેસ્ટની મદદથી મારો આત્મવિશ્વાસ વધ્યો, જેણે મને મારા CBI ઓફિસરના ધ્યેય સુધી પહોંચાડવામાં એક અગત્યનો ભાગ ભજવ્યો.

Student, ગુવાહાટી

માં JEE Advanced સ્કોર માં 66.7% નો વધારો થયો છે.

arrow_up
Student, રાજકોટ

માં General Awarenessમાટે Railways સ્કોર માં 50.0% નો વધારો થયો છે.

arrow_up

સારા માટે EMBIBE

Student, કોલકાતા

માં JEE Advanced સ્કોર માં 66.1% નો વધારો થયો છે.

arrow_up
Student, ગોરખપુર

માં BITSAT સ્કોર માં 43.6% નો વધારો થયો છે.

arrow_up
Mr.Shishir Kumar Shahi

Mr. શિશિર કુમાર શાહી

Director, CSRL Super 30 | All India | 2019

Embibe નો મોંટામાં મોટો ફાયદો એ છે કે તેની ટેક્નોલોજી વિદ્યાર્થીને તેની કુશળતા સાથે તેની તૈયારીનું સ્તર અને તેઓ વધુ સારી રીતે તૈયારી કેવી રીતે કરી શકે તે સમજવામાં મદદ કરે છે. આ પ્રકારનો ફીડબેક રૂઢિચુસ્ત ટેસ્ટ પદ્ધતિ દ્વારા શક્ય નથી. અમારા ઘણા વિદ્યાર્થીઓએ નિયમિત આ પ્લેટફોર્મ પર ભણીને આત્મવિશ્વાસ મેળવ્યો છે, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ જે દેશના દૂર દૂરના ભાગમાં રહે છે.

Student, કારગિલ

માં 11th CBSE સ્કોર માં 22.1% નો વધારો થયો છે.

arrow_up
Student, અમૃતસર

માં Reasoningમાટે Insurance સ્કોર માં 49.6% નો વધારો થયો છે.

arrow_up

ઉતમ શૈક્ષણિક પરિણામો સાથે રાષ્ટ્રને સશક્ત બનાવવું

Student, ઈન્દોર

માં BITSAT સ્કોર માં 82.9% નો વધારો થયો છે.

arrow_up
Student, પટના

માં JEE Advanced સ્કોર માં 55.6% નો વધારો થયો છે.

arrow_up
img

આર્મી વેલ્ફેર શૈક્ષણિક સોસાયટી

Embibe અને આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટીએ Embibe પ્લેટફોર્મ દ્વારા AI આધારિત વ્યક્તિગત અનુકૂલનશીલ શિક્ષણ પ્રદાન કરવા ભાગીદારી કરી. 137 શાળાઓના ધોરણ 10 ના 19,252 વિદ્યાર્થીઓએ ઓક્ટોબર-ડિસેમ્બર 2020 દરમિયાન કુલ 43,916 કલાક માટે પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો અને પ્લેટફોર્મ પર પ્રેક્ટિસ કર્યા પછી અને વ્યક્તિગત પરીક્ષણો લીધા પછી 27% નો સુધારો દર્શાવ્યો.

Student, તિરુનેલવેલી

માં JEE Advanced સ્કોર માં 64.7% નો વધારો થયો છે.

arrow_up
Student, કોથાગુડેમ

માં Mathematicsમાટે TS EAMCET સ્કોર માં 25.0% નો વધારો થયો છે.

arrow_up

શૈક્ષણિક આગેવાનોને સાથ આપવો

Student, કારગિલ

માં 12th CBSE સ્કોર માં 83.8% નો વધારો થયો છે.

arrow_up
Student, ભોપાલ

માં JEE Advanced સ્કોર માં 60.0% નો વધારો થયો છે.

arrow_up
Mr.J C Chaudhry

Mr. J C ચૌધરી

CMD | Aakash Institute | 2019

Aakash માં, અમે અમારા બાળકોના કન્ટેન્ટને પોષિત કરીને અને તેમણે મેળવેલા શિક્ષણનું વિગતવાર પરિણામ આપીને વધુ સારું કરવા સક્ષમ બનાવીયે છીએ. જયારે અમે અમારા CBT પરીક્ષણ પ્લેટફોર્મ માટે Embibe સાથે ભાગીદારી કરી, ત્યારે તેમણે અમારા વારસાનો આદર કર્યો અને સફળતાનાં સમાન ધ્યેય માટે અમારી ટીમ સાથે કામ કર્યું. Embibe એ વિદ્યાર્થીઓને તેમના છેલ્લા ટેસ્ટના પ્રયાસનું જરૂરી ગુણાત્મક મૂલ્યાંકન આપ્યું, સાથે જ પ્લેટફોર્મ પર તે પણ જણાવાયું કે તેઓ પરીક્ષાના સમયે તેમના મજબૂત ભાગ ત્વરિત જવાબ આપવા માટે કેવી રીતે વધુ મજબૂત કરી શકે.

Student, લેહ

માં 11th CBSE સ્કોર માં 17.7% નો વધારો થયો છે.

arrow_up
Student, રાયપુર

માં Chemistryમાટે JEE Advanced સ્કોર માં 32.0% નો વધારો થયો છે.

arrow_up

શિક્ષણમાં શ્રેષ્ઠ મગજને પ્રોત્સાહન આપવું

Student, લેહ

માં 11th CBSE સ્કોર માં 23.0% નો વધારો થયો છે.

arrow_up
Student, નાગપુર

માં NEET સ્કોર માં 85.1% નો વધારો થયો છે.

arrow_up
Prof. PC Thomas

Prof. PC થોમસ

વર્ગો | કેરળ | 2019

Embibe નો વપરાશ એ વિદ્યાર્થી અને શિક્ષક બન્ને માટે ખુબ જ અસરકારક રહ્યો છે. વિદ્યાર્થીઓને સચોટ ફીડબેક મળે છે અને અમે તે પણ નોંધ્યું છે કે અમારા પાસ થયેલા વિદ્યાર્થીઓ માંથી 54% એ 90+ પેર્સેન્ટાઈલ મેળવ્યા છે જે ખુબ જ પ્રભાવશાળી પરિણામ છે. Embibe નું પરમ અને સક્ષમ ફીચર શિક્ષકોને તેમના બનાવેલા પ્રશ્નો અપલોડ કરવા અને તેમની સગવડ મુજબ ટેસ્ટ લેવામાં મદદ કરે છે જેથી તે તેમનો કિંમતી સમય બચાવી શકે, અને તે સમયમાં તે વર્ગમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં વિતાવી શકે.

Student, કારગિલ

માં 11th CBSE સ્કોર માં 28.1% નો વધારો થયો છે.

arrow_up
Student, સાંગલી

માં Mathematicsમાટે BITSAT સ્કોર માં 38.8% નો વધારો થયો છે.

arrow_up

શ્રેષ્ઠ પણ સારા બની શકે છે

Student, કારગિલ

માં 11th CBSE સ્કોર માં 20.7% નો વધારો થયો છે.

arrow_up
Student, કારગિલ

માં 11th CBSE સ્કોર માં 11.4% નો વધારો થયો છે.

arrow_up
student image
Student, ભિલાઈ

માં BITSAT સ્કોર માં 55.6% નો વધારો થયો છે.

arrow_up
Student, નાસિક

માં Quantitative Aptitudeમાટે Insurance સ્કોર માં 52.7% નો વધારો થયો છે.

arrow_up